Back

આમ આદમી પાર્ટી અમદાવાદ પચ્છિમ ઝોન નું વીજળી બિલ વિરુદ્ધ આંદોલન પૂર જોસ ચાલુ

આમ આદમી પાર્ટી પચ્છિમ ઝોન દ્વારા છેલ્લા કેટલાય સમય થી ટોરેન્ટ પાવર સામે વીજળી બિલ આંદોલન ચલાવે છે આ આંદોલન ના ભાગરૂપે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા લોકો ના ઘરે ઘરે જય લોકો ની બિલ વિશે જાણી માહિતી મેળવે છે અને ટોરેન્ટ પાવર ની ઉઘાડી લૂંટ સામે સામાન્ય લોકો ને સમસ્યા નો સામનો કરવો પડે છે તે બાબતે આમ આદમી પાર્ટી આવનાર દિવસો માં એક મોટુ આંદોલન કરશે અને લોક હિત માટે કામ કરશે તેમ જણાવેલ. આ લોક સંપર્ક માં હિમાંશુ ભાઈ શાહ, બિપીનભાઈ પ્રજાપતિ, કરમશી ભાઈ ભરવાડ, રમીલા બેન કિશોર પડ્યાં જીગરભાઈ બારોટ કમલેશભાઈ કોસ્ટી, રમણીક ભાઈ, અર્જુનભાઈ ડાભી અને વૉર્ડ ના દરેક કાર્યકર્તા આ કાર્યક્રમ ના ભાગ રૂપે રોજ લોકો સાથે સંપર્ક કરે છે અને લોકો ના સમસ્યા બાબતે લડત આપે છે. 


રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..