Back

રિલીઝ થયું ગુજરાતી ફિલ્મ G નું ટ્રેલર.

આજે અમદાવાદ ખાતે રિલીઝ કરવા માં આવ્યું નવું ગુજરાતી ફિલ્મ G નું ટ્રેલર.


જેના કલાકારો ચિરાગ જાની, અને બોલિવૂડ તથા હિન્દી વેબસિરિઝ ની અભિનેત્રી અનવેશી જૈન ઉપરાંત આકાશ ઝાલા , અને કવન શાહ જેવા ગુજરાતી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ફિલ્મ ના દિગ્દર્શક મહેન્દ્ર પટેલ પણ આ ટ્રેલર લોન્ચ ખાતે ઉપસ્થિત હતા. આ ફિલ્મ માં બોલિવૂડ ના મોટા અભિનેતા અભિમન્યુ સિંહ પણ વિલન ના પાત્ર માં જોવા મળશે.



રાજ્ય માં દારૂબંધી છે, જગ્યાએ - જગ્યાએ નાકાબંધી છે તો ગુજરાત માં દારૂ આવ્યો ક્યાંથી? આવા વિષય પર બનેલી ફિલ્મ આપને હિન્દી ફિલ્મ ની યાદ તાજા કરાવી આપશે. ગુજરાતી ભાષા માં આ પ્રકાર ની ફિલ્મ બનાવવવા નો વિચાર બઉ ઓછા લોકો કરતા હોય છે તેવી આ ફિલ્મ છે જે આવનારી 3 જી જાન્યુવારી એ આપના નજીક ના સિનેમા ઘર માં જોવા મળશે.


By

NK Entertainment

guj.nkentertainment@gmail.com

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..