Back

જન્નત ઝુબૈર રહેમાની અભિનેત્રીનું ફોટોશૂટ માટે અમદાવાદ ખાતે આગમન...

જન્નત જુબેરનું અમદાવાદ ખાતે આગમન થયું હતું તેમના પિતા સાથે હાજર રહ્યા હતા અને તેમાં ફોટોશૂટ માટે પોર્ટફોલિયોબોક્સ ફોટોગ્રાફી કંપનીમાંં એસ.જી રોડ પેપર ફ્યુઝનએ ઘણા લોકોએ હાજરી આપી હતી રજીસ્ટ્રેશન મુજબ જે લોકો સિલેક્ટ થયેલ તેમની સાથે ફોટોશૂટ માટે તક મળેલ હતી તેમજ ઉત્સાહપૂર્વક તેમના જન્મદિવસની જન્મદિવસ પહેલા જ ઉજવણી કરી હતી.