Back

અમદાવાદમાં લાંબા વિરામ બાદ શહેરના કેટલાંક વિસ્તારોમાં આજ વહેલી સવારથી હળવો વરસાદ...

આજ વહેલી સવારથી જ અમદાવાદ ના કેટલાક વિસ્તારોમાં જેમ કે રાણીપ,ઓઢવ,ગોતા,મોટેરા,મેમનગર,મેમકો ઓઢવ,ચાંદલોડિયા, પ્રહલાદનગરવગેરે વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.સૂત્રો અનુસાર સરખેજમાં અંદાજે 1 થી વધુ ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.28 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ભારે વરસાદ ની આગાહી કરી છે.