Back

આમ આદમી પાર્ટી અમદાવાદ પચ્છિમ ઝોન દ્વારા વીજળી બિલમાં રાહત આપવા માંગ.

આમ આદમી પાર્ટી અમદાવાદ પચ્છિમ ઝોન દ્વારા આજ રોજ અમદાવાદ ટોરેન્ટ પાવર ઓફિસે જ લોકોને ના વીજળી બિલ વધારે આવે છે. તેના વિરોધ માં આમ આદમી પાર્ટી પચ્છિમ ઝોનના આગેવાનો એ દિલ્હી માં આમ આદમી પાર્ટી એ ૨૦૦ યુનિટ વીજળી બિલ માફ કર્યું. તેમ ગુજરાતમાં પણ થવું જોઈએ તેવી માંગણી કરી અને સામાન્ય લોકો ને જે વીજળી બિલ નો બોજો ઉઠાવો પડે છે. તે બાબતે સામાન્ય લોકો ને રાહત આપવા માંગણી કરી અને અધિકારી ઓને પેડા ખવડાવી તેમને શરમ માં મુકવા ગાંધી ચિંધ્યા માર્ગે આગળ આંદોલન કરવામાં આવશે.