Back

વિરમગામ ખાતે ફકીર મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી ન્યાયની માંગ

કોડીનારમાં ફકીર સમાજ ની દીકરી સાથે દુષ્કર્મ ની ઘટના ને અનુસંધાને વિરમગામ ખાતે ફકીર મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવી સમાજ ની દીકરી ને ન્યાય અપાવવાની માંગ

વિરમગામ ખાતે તાજેતરમાં ફકીર મુસ્લિમ વેલ્ફર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ-વિરમગામ દ્વારા ફકીર સમાજ ના અગ્રણીઓ આગેવાનો લેખિતમાં અધિકારીઓ સમક્ષ દુખ ઘટના દુષ્કર્મની સમાજ વતી ફકીર સમાજ ની ગીર સોમનાથ જીલ્લા ના કોડીનારમાં દીકરીસાથે અમાનીય દુસ્કર્મની ઘટના ઘટતા તેના અનુસંધાન મા દીકરી ને ન્યાય મળે અને ગુનેગારને સજા આપવા અર્થે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ફકીર સમાજના અગ્રણી ફારૂક મદાર, તેમજ મહંમદબાપુ,ફકીર એજાજ એડવોકેટ, દાવલશા બાપુ, સલીમબાપુ, સોયબ મદાર, મુનાભાઇ અને સમાજ ના અગ્રણી, એ મામલતદારને આવેદનપત્ર આપી પીડીતા ને ન્યાય અને સહાય મળે તેવી રજુઆત વગેરે કરી દ્વારા કરવામાં આવી છે એમ એક યાદી માંફારૂક મદાર જણાવ્યું હતુ.