Back

ફકીર સમાજ દ્વારા સમાજના દીકરા દીકરીના સગપણ અર્થે હમસફર મેરેજ બ્યુરોની રચના કરાઈ

આરીફ દિવાન દ્વારા..

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત ગ્રામ્ય વિસ્તારમાં બહોળી સંખ્યામાં વસવાટ કરતા ફકીર સમાજમાં સૌપ્રથમ વખત દીકરા દીકરીના સગપણ અર્થે ઝડપથી અને સરળતાથી સમાજમાં અનોખી પહેલ કરવામાં આવી છે જેથી ફકીર સમાજ માં દીકરા-દીકરી ના સમયસર લગ્ન મેરેજ થઈ શકે તેવા હેતુસર ફકીર સમાજના અકબર દિવાન. ફારૂક મદાર. હબીબ બાપુ શાહ મદાર. રમજુ બાપુ દુદખા સહિતના ફકીર સમાજના ચિંતકો અગ્રણી આગેવાનો દ્વારા ગુજરાત ફકીર સમાજના દીકરા દીકરીઓના સગપણ માટે હમ સફર મેરેજ બ્યૂરોની રચના કરી છે જેમાં ફકીર સમાજના દીકરા દીકરીના સગપણ કરવા ઇચ્છુક સમાજના વ્યક્તિઓએ સંસ્થાના અગ્રણી આગેવાનો કાર્યકરો નો સંપર્ક કરવો

મો.નં.99795 81786 જામનગર

મો.નં.7698950953 

વિરમગામ(અમદાવાદ)

9974576017

9664964651 તેમ એક  યાદી માં  ફકીર સમાજ હમસફર મેરેજ બ્યુરો ના આયોજકોએ જણાવ્યું છે