Back

અમદાવાદ: ચણોઠીયા ગામે માઁ કૃપા સમુહલગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમુહલગ્ન યોજાશે

જયેશ બોખાણી

અમદાવાદ: વિરમગામ તાલુકાના ચણોઠીયા ગામમાં માઁ કૃપા સમુહલગ્ન સમિતિ આયોજીત તા.૧-૧૨-૧૯ રવિવારના રોજ પ્રથમ સર્વજ્ઞાતિ સમુહલગ્ન યોજાશે.

આ સમુહલગ્નમાં વધુમાં વધુ ૦૭ વરઘોડિયા લેવામાં આવશે અને જેની નોંધણીની છેલ્લી તારીખ:૨૭-૧૦-૧૯ છે વધુ માહિતી માટે મો.૯૯૨૪૨૫૪૯૮૮, ૮૭૫૮૫૪૬૯૫૬ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.