Back

વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત ના અમરેલી જીલ્લા ના પ્રમુખ પદે શ્રી પ્રતાબભાઈ રબારી(મકવાણા) ની નિમણુંક કરાય

 વિહોતર ગ્રુપ ઓફ  ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીવરાજ બી. આલની સુચના અનુસાર ( સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી શ્રી) (૧) પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોકુળભાઈ કરમટીયા (૨) પ્રદેશ સંગઠન મંત્રી શ્રી મુકેશભાઈ વશરામભાઈ રબારી (મકવાણા) ની ભલામણ થી વિહોતર ગ્રુપ પ્રદેશ કારોબારી ની સંમતી થી અમરેલી જીલ્લા ના બાબરા ના વલારડી ના રહેવાસી એવા શ્રી પ્રતાબભાઈ જસાભાઈ રબારી (મકવાણા) ની અમરેલી જીલ્લા ના પ્રમુખ શ્રી તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે ત્યારે પ્રતાબભાઈ ના મિત્રો તેમજ અમરેલી જીલ્લા ના રબારી સમાજ દ્રારા અભિનંદન આપવા મા આવી રહ્યા છે. સાથે વિહોતર ગ્રુપ અમરેલી જીલ્લા ની જવાબદારી પણ પ્રતાબભાઈ ને સોપવામાં આવેલ છે.


રીપોટ. રાહુલ પરમાર ચમારડી

મો.9409042280

અમરેલી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..