Back

અમરેલી જિલ્લાનું સપ્તાહ દરમિયાનનું હવામાન

ભારતસરકારના હવામાન ખાતા તરફથી  મળેલ હવામાનમાહિતી અનુસાર અત્રેના ગ્રામીણકૃષિ મૌસમ સેવા વિભાગ,જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયાતરફથી જણાવવામાં  આવેછે કે,ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના  અમરેલી જીલ્લામાં આગામી તા.૧૮-૧૨-૨૦૧૯ થી તા.૧૮-૧૨-૨૦૧૯ દરમ્યાન હવામાન સુકું અને આંશિક વાદળછાયું રહશે. પવનની દિશા ઉતર, ઈશાન અને પૂર્વની રહેવાની અને પવનની ઝડપ ૧૦ થી ૧૯ કીમી/કલાક રહેની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૨૭-૩૦ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૧૦-૧૨ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

અમરેલી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..