Back

લેડી ડોન સોનુ ડાંગરે પોલીસ વિરોધી સનસનીખેજ વીડિયો વાઇરલ કર્યા બાદ 48 કલાકમાં ધરપકડ કરતી અમરેલી પોલીસ

લેડી ડોન સોનુ ડાંગરે પોલીસ વિરોધી સનસનીખેજ વીડિયો વાઇરલ કર્યા બાદ 48 કલાકમાં ધરપકડ કરતી અમરેલી પોલીસ..

એલસીબી અમરેલીએ રાજસ્થાનથી  લેડી ડોનની ધરપકડ કરી.

પ્રેમી મુન્ના રબારિકાની ધરપકડ ના વિરોઘ કરવા માટે સોનુએ અમરેલી પોલીસને અને SP અમરેલી ને ધમકી આપી હતી...

અમરેલી પોલીસ ને જોતાજ વિડિયો બનાવવાનો નશો ઉતરી ગયો...

સોનું ડાંગર પર હથિયાર દારૂ સહિતના નોંધાય ચૂક્યા છે અસંખ્ય ગુન્હાઓ...

સોનુ,  મુન્ના રબારિકા ગેંગની સભ્ય છે, જે હત્યા, લૂંટ, ખંડની અને ગૈર-કાયદેસર હથિયારોં, વિસ્ફોટકોની હેરફેરી મા સંડોવાયેલી છે...

લેડી ડોને નશામાં બનાવેલ વિડીયો વાયરલ કરવાનો શોખ પડ્યો ભારે...

પોતાની જાતને લેડી ડોન થી ઓળખ આપનાર સોનું ડાંગર અમરેલી પોલીસ ને જોતાજ બિલાડી બની ગઈ...

૪૮ કલાકમાં પ્રેમ અને દારુ, બે ના નશા ગાયબ. .. લેડી ડોન જેલ હવાલે થશે.

વાઇરલ વીડિયોમાં પોલીસ ને આમને-સામને થવાની તકની ધમકી આપેલ હતી.જોઈયે હવે શું થશે.

અમરેલી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..