Back

પોલીસ અધિકારી/કર્મચારીઓના બાળકો માટે સમર કેમ્પનું આયોજન.

ફરજમાં વ્યસ્ત પોલીસ અધિકારી/કર્મચારીઓના બાળકો માટે સમર કેમ્પનું આયોજન અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓના બાળકોનો વેકેશન દરમ્યાન ફ્રી ટાઈમમાં શારીરિક તેમજ માનસિક સર્વાંગી વિકાસ હેતુસર પોલીસ હેડ કવાર્ટર ખાતે સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

અમરેલી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..