Back

બગસરા ખાતે મકરસંક્રાંતિના ત્યોહાર માં શાંતિમય આનંદ થી. પતંગ ની મજા માણી રહ્યા છે

બગસરા ખાતે મકરસંક્રાંતિના તહેવારને લઈને પતંગ પ્રેમીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોરોના મહામારી વચ્ચે સરકાર ની ગાઈડલાઈન મુજબ પોતપોતાના અગાસી ઉપર પતંગ પ્રેમીઓ પતંગ ઉડાડીને મજા માણી રહ્યા છે હાલ જો વાત કરવામાં આવે મકરસંક્રાંતિના તહેવાર ની તો પતંગ પ્રેમીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે સરકાર ની ગાઈડલાઈન મુજબ પોત પોતાની અગાસી ઉપર પતંગો ઉડાડીને મજા માણી રહ્યા હોય એવું લાગી રહ્યું છે હાલમાં તો બગસરા ખાતે ઉતરાયણ શાંતિમય ઉજવાઈ રહી છે પતંગ પ્રેમીઓ પણ પુર જોરથી ઉતરાયણ ની મજા માણતા હોય એવું નજરે પડી રહ્યું છે

જો વાત કરવામાં આવે મકરસંક્રાંતિની તો શહેરની અંદર અવનવી પતંગો પણ જોવા મળી રહી છે અવનવા સૂત્રો સાથે..  જો બકા કોરોનાસે ડરને  કા નય. સોશિયલ  ડિસ્ટન્સ રાખવાનું . માસ પહેરવાનું..  હાલ એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે એક તરફ મકરસંક્રાંતિનો તહેવાર ચાલી રહ્યો છે એવા સમયે  અહીંના લોકો સરકારની ગાઈડ લાઈયન નું પાલન કરી રહ્યા છે અને પતંગની મજા માણી રહ્યા છે 



બગસરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..