બગસરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે થી કોરોના વેક્સિન નો પ્રારંભ
અમરેલી જિલ્લાના બગસરામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજથી કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવેલી
બગસરા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો અને જેના અંતર્ગત ધારાસભ્ય જેવી કાકડિયા મામલતદાર આઇ એસ તલાટ સાહેબ પ્રાંત અધિકારી ભાજપના કાર્યકર્તાઓ અને તાલુકા હેલ્થ નો સ્ટાફ સામુહિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ સહિત ના લોકોએ હાજરી આપેલી હતી



