Back

બગસરા સ્વામિનારાયણ મંદિરે બાળ શિબિર યોજાઇ

ઇબગસરા સ્વામિનારાયણ મંદિર સ્પર્ધા નાના ભૂલકાઓ દ્વારા રચાઈ ભગવાન શ્રી સ્વામિનારાયણ ની પૂર્ણ કૃપાથી તથા બળતણ પીઠા વિપતી પરમ પૂજ્ય ધુરંધર ૧૦૦૮ શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદ જી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય 108 શ્રી ભાવિ આચાર્ય શ્રી નાગેન્દ્ર પ્રસાદ મહારાજ ના રૂડા આશીર્વાદ થી અને પરમ પૂજ્ય સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદજી ની શુભ પેરણા થી નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર બગસરા ને આંગણે ત્રીજી દિવ્ય બાળા સત્સંગ શિબિર નો આયોજન તારીખ 24 થી 26 એપ્રિલ સુધી કરવામાં આવેલો જેમાં આ બાળ શિબિર દરમિયાન પ્રેરણાદાયક વિડિયો ક્લિપ બતાવવામાં આવી બાળકોમાં રહેલી શક્તિને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સ્પર્ધાઓ પ્રવેશનો તથા રમત ગમત માં પોતાની આવડત બતાવવા ની તક અને એક સાચો નાગરિક બની શકે એવા કાર્યક્રમો પૂજ્ય સંતો ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા આ શિબિર દરમિયાન સુરત બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ વગેરેના જિલ્લામાંથી બાળકોએ લીધા હતા

રીપોર્ટ અલ્તાફ બીન અરબ 

બગસરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..