Back

ખાંભા ના મોટા બારમણ ગામે વીમા કંપનીઓ ના અધિકારી અને ખેડૂત આવ્યા સામસામે.

ખાંભા..સિકંદર સંમા ખાંભા 

.. ખાંભા ના મોટા બારમણ ગામે વીમા કંપનીઓ ના અધિકારી અને ખેડૂત આવ્યા સામસામે.

.. 91 ખેડૂતો રિસર્વે કામગીરી માં 40 જેટલા ખેડૂતો ને બાકાત કરતા મામલો બીચકાયો..

.. 10 દિવસ પેહલા ખેડૂતો પાસે થી વીમા કાપની ઓના સર્વેયર દ્વારા ઉઘરાવવા માં આવ્યા હતા રૂપિયા..

.. વીમા કંપની ના અધિકારીઓ દ્વારા ખેડૂતો ને મુદત પૂરી થઈ હોવાની જણાવી વળતર નહીં આપવા ઘડાયો કારશો.

.. ખેડૂતો ખાંભા નાગેશ્રી હાઇવે કર્યો ચક્કાજામ..

.. હાઇવે પર ખેડૂતો એ ટાયર સળગાવી કર્યો વિરોધ..

.. વીમા કાપની ના અધિકારીઓ પાસે મોટા બારમણ ના સર્પણચ દ્વારા મુદત પૂરી કરવા માં આવી હોય તેવી જાહેરાત કે પરિપત્ર ની કરવા માં આવી માંગ

ખાંભા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..