અમરેલીના વડિયા શ્રી સુરગવાળા સાર્વજનિક હાઈસ્કુલ વડીયા ખાતે ૭૩ મા સ્વાતંત્ર્યપર્વ ની ઉજવણી કરાય
શ્રી સુરગવાળા સાર્વજનિક હા.સે. સ્કૂલ વડીયા ખાતે ૭૩ મા સ્વાતંત્ર્યપર્વ ની ઉજવણી કરાય જેમાં શાળાનાં સિનિયર ક્લાર્ક યુનુશભાઇ જે મોગલ દ્રારા ઘ્વજારોહણ કરાયું
આ તકે સાળા ના તમામ બાળકો અને કર્મચારી હાજર રહેલા અને ધ્વજ વંદન કરવામાં આવ્યું
ખાસ આ કર્મચારી યુનુસભાઈ મોગલ મુસ્લિમ હોઈ લોકો એ અને સ્ટાફ દ્વારા આ ધ્વજ વંદન સાથે લોકો ને પણ ખુશી થઈ હતી
તસ્વીર અહૅવાલ જીતેશગીરી ગોસાઈ વડિયા અમરેલી મોં નં ૯૪૨૬૯૩૮૧૬૪





