Back

અમરેલી ના વડિયા નજીક કાર અને બાઈક નુ અકસ્માત સર્જાયો ધટના સ્થળે જ એક નુ કમકમાટીભર્યું મોત નીપજયું

વડિયા નજીક કાર અને બાઈક નુ અકસ્માત સર્જાયો ધટના સ્થળે જ એક નુ કમકમાટીભર્યું મોત નીપજયું

વડિયા ગોંડલ રોડ આજે સાંજના સમયે બાઈક ગોંડલ તરફથી વડિયા આવતું હતું ત્યારે વડિયાથી માત્ર એકજ કિ.મી દુર સામેથી આવતી પુર પાટ ઝડપે ફોરવીલ ધડાકાભેર અથડાતાં વડિયા તાલુકાના ઢુઢીયા પીપળીયા ગામનાં ગીરીશભાઈ પોપટભાઇ પટોળીયા નામના ૪૫ વર્ષિય વ્યક્તિ નુ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જયારે બાઈક પાછળ બેઠેલા તેમના પત્ની ને પ્રથમ વડિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાંથી તેમને વધુ સારવારઅર્થે જેતપુર રીફર કરવામાં આવેલ છે ફોરવિલ વડિયા બેંક ઓફ ઇન્ડિયા ના કોઈ કમૅચારી ની હોવાનું જાણવા મળેલ છે કાર નં GJO 3 f k 4830 ના ચલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જાણવા મળતી વિગત અનુસાર ઢુઢીયા પીપળીયા ગામનાં ગીરીશભાઈ પોપટભાઇ પટોળીયા અને તેની પત્ની ગોંડલ તાલુકાના દેવચડી ગામે પોતાની દિકરી ના ધરે આંટો મારી પરત ઢુઢીયા પીપળીયા ગામે પાછાં આવતાં હતાં તે સમયે અકસ્માત સર્જાયો હતો


તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા મોં નં

8849630700

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..