Back

અમરેલી ના વડિયા ની જનતા માટે અનેરો અવસર

અમરેલી ના વડિયા ની જનતા માટે અનેરો અવસર બગસરા,વડિયા,દ્વારકા રૂટની એસ.ટી.બસ શરૂ કરવા માટે પૂવૅ મંત્રી બાવકુભાઈ ઉધાડની રજૂઆતને મળી લિલી જંડી...

વડિયા ની જનતા માટે અનેરો અવસર બગસરા,વડિયા,દ્વારકા રૂટની એસટી બસ શરૂ કરવા માટે પૂવૅ મંત્રી બાવકુભાઈ ઉધાડની રજૂઆતને મળી લિલી જંડી...

વડિયા શહેરની જનતા માટે એક અનેરો અવસર કહી શકાય બગસરા,કુંકાવાવ,વડિયા,જેતપુર,ધોરાજી,ઉપલેટા,હાથલા,પોરબંદર,હરસિધ્ધિ,દ્વારકા રૂટની એસટી બસને શરૂ કરવાની લિલી જંડી આપવામાં આવી છે..પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડની રજૂઆતને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ દ્વારા લિલી જંડી આપવામાં આવી છે ત્યારે વડીયાની જનતા માટે બે-બે મોહન ના દર્શનનો લ્હાવો મળી શકશે પોરબંદર મોહનદાસ ગાંધી અને દ્વારકા મુરલીમોહન ત્યારે વડિયા શહેરની જનતા માટે એ પણ ધન્યતા અનુભવી શકાય કે પોરબંદર પાસે હાથલા શનિદેવની જન્મ ભૂમિ અને હરસિદ્ધ માતાજી ના દર્શનનો લાભ પણ લઈ શકાશે હાલ દ્વારકાને દેવોની ભૂમિ કહેવાય છે ત્યારેજ દેવભૂમિ દ્વારકાનું નામ અપાયું છે માટે વડીયાની જનતા માટે એક દેવોના દર્શનનો લહાવો મળી શકશે ત્યારે વડિયા થી દ્વારકા વચ્ચે અનેક ગામો અને શહેરો પણ આવે છે જે વેપારી ભાઈઓને ઉપયોગી થશે દેવોના દર્શને જવા માટે બસોની અગવડતાઓ ભોગવવી પડતી તે પણ આ દ્વારકા રૂટની સીધી બસમાં સગવડતાઓ મળી રહેશે ત્યારે વડિયા-કુકાવાવની જનતા ને દર પૂનમે દ્વારકા શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે વાહનો ની તકલીફોની માયાજાળ સહન કરવી નહીં પડે જોકે આ એસટી બસ બગસરા ડેપો મેનજરના જણાવ્યા મુજબ આ રૂટ બે દિવસમાંજ શરૂ કરવામાં આવશે ટેલિફોનિક જણાવ્યુ છે... વડિયા-કુંકાવાવ ની જનતા ખાસ આ એસટી બસનો ભરપૂર લ્હાવો લે અને જેથી આ રૂટ ધમધમતો રહે અને દેવોના દર્શન થતા રહે...જય દ્વારકાધીશ..


તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા અમરેલી મોં નં 
8849630700.

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..