Back

ખેત મજૂરી કરતા મજૂરને વીજપોલના નીચે પડેલા વિજવાયર અડીજતા ઘટના સ્થળે મોત


વડિયાના બરવાળા બાવળ ગામે આજે ખેત મજૂરી કરતા મજૂરને વીજપોલના નીચે પડેલા વિજવાયર અડીજતા ઘટના સ્થળે મોત

વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે વજુભાઇ દોગા ની વાડી ખેતરે એમ પી અલીરાજપુર જીલ્લા તાલુકો જોબટ ગામ કીલાણા સાઈડના મજૂરો રોજીરોટી માટે મહેનત કરી રહયા છે ત્યારે આજે બાલુભાઈ કેરીયાભાઈ ઓસમીયા ઉ 60 નામનો મજુર ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે ખેતરમાં pgvcl ના પોલ ના વાયરો ખેતરમાં પડેલ મજૂરને વિજવાયરોમા સૉર્ટ લાગતા ઘટના સ્થલેજ મોત નીપજ્યું તે દરમ્યાન સ્થાનિક અને વાડી માલિકને જાણ થતા વડિયા pgvcl અને પોલીસને જાણ કરી વડિયા પોલીસ અને pgvcl સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી બાદ વડિયા સિવિલ ખાતે પીએમ માટે ખસેડાયા

ઉલ્લેખનીય છેકે ગત દિવસથી અમરેલી પંથકમાં મેઘ મહેરબાન થયો છે ત્યારે પવનો અને ગાજવીજ સાથે વરસાદ થયો છે હાલ આ પાવનોમાં પોલના વાયરો તૂટી નીચે પડેલ હોવાની આશંકાઓ ઉદભવી રહી છે અને પીજીવીસીએલની બેદકારીને લઇ એક વ્યક્તિનો ભોગ લેવાયાનું માની શકાય


તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા અમરેલી

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..