Back

વડિયા વિનાયક સ્કૂલ ખાતે કાનુની શિક્ષણ શિબિર યોજાઈ

અમરેલી ના વડિયા વિનાયક સ્કૂલ ખાતે કાનુની શિક્ષણ શિબિર યોજાઈ  વડિયાની વિનાયક સ્કૂલ માં નાના નાના બાળકો કાનુની કાયદા વિષે માહિતી આપવામાં આવી

વડિયાની વિનાયક સ્કૂલ માં નાના નાના બાળકો કાનુની કાયદા વિષે માહિતી આપવામાં આવી હતી મિમાંશા મહેશ અગ્રવાલ ચેરમેન તાલુકા કાનૂની સેવા સમિતિ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કાનુની સલાહ સિબીરમા બાળ મજૂરી નો કરી સકાય અને જો તમને કોઈ પણ વ્યક્તિ બાળ મજૂરી કામ કરાવે તો તેના માટે સજા અને દંડ ની જોગવાઇ કરવામાં આવેલ છે તેમજ બાળ લગ્ન કાયદા વિષે પણ માહિતી આપવામાં આવેલ બાળ યૌન શોષણ ગુડ ટચ,બેડ ટચ, શિક્ષણનો અધિકાર જેવિ અનેક બાબતો ની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને નાના નાના બાળકો ને મોબાઈલ ના અડવો જોઈએ અત્યારે માત્ર અભ્યાસ પર ધ્યાન આપવું જેવિ સલાહ સિબીરમા પ્રિન્સીપાલ સિવિલ જજ દ્વારા આપવામાં આવી હતી આ તકે એડવોકેટ કે.પી.સેજુ , ગણેશ એમ ચાવડા રજીસ્ટ્રાર પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ વડિયા, ધાર્મિક બી રાઠોડ સેક્રેટરી તાલુકા કાનૂની સેવા સમિતિ વડિયા તેમજ વડિયા વિનાયક સ્કૂલ ના પ્રિન્સીપાલ સ્ટાફ સહિત હાજર રહેલ


તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા મોં નં

8849630700

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..