Back

અમરેલી ના વડિયા સ્વામી નારાયણ મંદિર ખાતે ભવ્ય છપ્પન ભોગ ધરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી

વડિયા સ્વામી નારાયણ મંદિર ખાતે ભવ્ય છપ્પન ભોગ ધરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી
વડિયા દિવ્ય ધામ સ્વામી નારાયણ મંદિર ખાતે નૂતન વર્ષ નિમિત્તે ભગવાન ઘનશ્યામ મહારાજ ને છપ્પન ભોગ ધરી નવા વર્ષની શુભ શરૂઆત કરવામાં આવેલ આ તકે મોટી સંખ્યામાં વડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના હરીભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન ના દર્શન નો લ્હાવો લીધો હતો ત્યારે મંદિર ના મહંત આનંદ સ્વામી, કોઠારી સ્વામી,રામ સ્વામી હરીકૃષણ સ્વામી સહીતના સંતો મહંતો એ પણ આશિર્વચન પાઠવ્યા હતાં અને ભગવાન સ્વામિનારાયણ ને છપ્પન ભોગ ધરી ધન્યતાનો અનુભવ કર્યો હતો

તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા મોં નં 8849630700

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..