Back

વડીયા ઉપસરપંચની અવિશ્વાસની દરખાસ્ત બાદ યોજાનાર ચૂંટણીમાં બિન હરીફ ચૂંટાયા સરપંચપતિ...છગનભાઇ ઢોલરિયા

અમરેલી ના,વડીયા

વડીયા ઉપસરપંચની અવિશ્વાસની દરખાસ્ત બાદ યોજાનાર ચૂંટણીમાં બિન હરીફ ચૂંટાયા સરપંચપતિ...છગનભાઇ ઢોલરિયા

વડિયા ગામ પંચાયત મા થોડા દિવસો પહેલા ઉપ સરપંચ નિલેષભાઈ પરમાર ની અ વિશ્વાસ ની દરખાસ્ત મંજૂર થતા તે જગ્યા ખાલી પડતાં આજે ગામ પંચાયત સદસ્ય અને સરપંચ પતિ છગનભાઈ ઢોલરીયા એ ફોર્મ ભરતા બિન હરીફ ચૂંટાયા હતા જેમ વડિયા ગામ પંચાયત નાં (૧૪) સદસ્ય માથી (૧૩) સદસ્ય એ છગનભાઈ ઢોલરીયા ને મત આપેલ હતો


તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા અમરેલી

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..