Back

અમરેલી ના વડિયા પોલીસે અલગ અલગ આઠ શકુની ઓને જુગાર રમતા ઝડપી પાડેલ


અમરેલી ના વડિયા પોલીસે અલગ અલગ આઠ શકુની ઓને જુગાર રમતા ઝડપી પાડેલ
વડિયા પોલીસે ગત રાત્રી દરમિયાન વડિયાના હનુમાન ખિજડીયા ગામે જાહેરમાં તિન પતીનો જુગાર રમતા શકુની ઓની બાજી ઊંધી વાળી જેમા બે ઝડપાયાં અને ત્રણ ફરાર થઈ ગયા આ જુગાર મા હિંમત હરસુખભાઈ ગોંડલીયા જાતે પટેલ, રાજેશ મેહુલભાઈ ભુવા રહે દેવકી ગાલોલ ને ઝડપી પાડેલ જ્યારે ગટુભાઈ સોલંકી,રમણીક દેવિપુજક,રસીક દેવિપુજક આ ત્રણેય ભાગી જવામા સફળ રહ્યા હતા વડીયા પોલીસે રૂપિયા ૮૬૧૦ ની રોકડ રકમ સાથે બે ને ઝડપી પાડેલ છે આ અંગે વડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હેંડ કોન્સ્ટેબલ સી.બી.ટીલાવટ કરી રહ્યા છે
જ્યારે બીજી તરફ વડિયાના ખડખડ ગામે પણ જુગાર રમતા બાઝીગરોને ઝડપી લેવામાં આવેછે જેમાં હિતેશ ધનજીભાઇ પટેલ, જેન્તી ભાયાભાઈ જોગાણી,ભીખા જીવનભાઈ પીઠવા (લુહાર) ગૌતમ પ્રતાપભાઈ વાળા જગદીશ મુળજીભાઈ પટેલ આ તમામ રહે ખડખડ જ્યારે ગફારભાઈ સિદીભાઈ પઠાણ રહે સુરગપરા વડિયા આ તમામ ને જાહેરમાં જુગાર રમતા વડિયા પી.એસ આઈ રાણા, જમાદાર અશોકસિંહ કાછેલા, હિંમતભાઈ સહીતના સ્ટફે રોકડ રકમ ૧૫૫૦૦ સાથે ઝડપી પાડેલ અને આગળ ની કાયૅવાહી હાથ ધરેલ

તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા અમરેલી મોં નં ૮૮૪૯૬૩૦૭૦૦

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..