Back

દામનગર નગર પાલિકા પ્રમુખ તેમજ લાઠી તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ ટોબેકો ના વેપારી ઉપર કરી લાલ આંખ...

દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે પાન- બીડી ના ગલ્લા ઓ ખુલી ગયા હોય તે દરમ્યાન જો કોઈ પણ વ્યક્તિ પાસેથી પાન ના ગલ્લા વાળા તરફ અથવા તોબેકો ના વિક્રેતા તરફથી આવશ્યક તમાકુ,સોપારી,માવો, બીડી વિગેરે ના નક્કી કરેલ ભાવ સિવાય એક પણ પૈસો વધારે લેતા હોય તો તે અંગે ની દામનગર નગર પાલિકા તેમજ લાઠી તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ ને જાણ કરશો જેથી અમો સાથે રહી ને આ અંગે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ તેમજ  મામલતદાર સાહેબશ્રી અને કલેકટર શ્રી અને ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ કરી આવા તત્વો સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે તો પાન,બીડી અને તમાકુ ના કાળા બજાર કરતા તત્વો ના નામ સાથે જાણ કરવા અપીલ કરી છે.



રિપોર્ટર વિમલ ઠાકર દામનગર

લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..