Back

સાદડી (બેસણું)


સાદડી (બેસણું)


અનંતરાય દ્વારકાદાસ ઠાકર (એ. ડી. ઠાકર) તે હીરાબેન ઠાકર ના પતિ તથા સ્વ. ડો.પરેશ ઠાકર,પંકજ ઠાકર ના પિતાશ્રી તથા શ્યામા ઠાકર, ડૉ. પુજા ઠાકર ના સસરા તથા વલય ઠાકર ના દાદા તથા સ્વ. હર્ષદ ભાઈ ઠાકર, સ્વ.વિનોદ ભાઈ ઠાકર,સ્વ. ઘનશ્યામ ભાઈ ઠાકર, કિશોર ભાઈ ઠાકર, રાજેન્દ્ર ભાઈ ઠાકર ના મોટા ભાઈ થાય.તેમનું તાં.૧૪/૦૧/૨૦૨૧ ના રોજ દામનગર મુકામે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫/૦૧/૨૧ ના રોજ બપોરે ૩.૦૦થી ૬.૦૦ રાખેલ છે.

પંકજ ઠાકર મો.99093 97709

કિશોર ઠાકર મો.94297 06271

રાજેન્દ્ર ઠાકર મો.87589 24289

ડૉ. પુજા બેન ઠાકર મો.98790 12468


કૉરૉના સમય અનુસાર સ્વર્ગસ્થની ટૅલીફૉનીક સાદડી તા.૧૫/૦૧/૨૦૨૧ને શુક્રવાર બપોરે ૩.૦૦ થી ૬.૦૦ રાખેલ છે.



 ઠાકર પરિવાર ના જય શ્રી કૃષ્ણ




રિપોર્ટર વિમલ ઠાકર દામનગર.




લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..