રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદ ભગત તરફ થી ૧૧ કરોડ નો રામમંદિર નિર્માણ કાર્ય માટે ચેક અર્પણ.
લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદ ભગત તરફ થી ૧૧ કરોડ નો રામમંદિર નિર્માણ કાર્ય માટે ચેક અર્પણ.
લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદ ભગત દ્વારા રામ મંદિર નિર્માણ માં ૧૧ કરોડ નું અનુદાન કર્ણાવતી ખાતે રામમંદિર નિર્માણ સમિતિ કાર્યાલય ખાતે અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં રામમંદિર નિર્માણ સમિતિ ના ગુજરાત અધ્યક્ષ ગોવિદ ભગત રામકૃષ્ણ એક્સપોર્ટ તરફ થી ૧૧ કરોડ તેમજ પાલીતાણા તાલુકા ના સેજળીયા લવજીભાઈ બાદશાહ તરફ થી ૧ કરોડ નો ચેક અર્પણ કરાયો હતો.




