Back

દામનગર શહેર માં ભારતીય જનતા પાર્ટી ની ખાટલા બેઠક નો ધમધમાટ

દામનગર શહેર ના સીતારામ નગર માં ભારતીય જનતા પાર્ટી ની ખાટલા બેઠક મળી.


દામનગર શહેર ના સીતારામ નગર  વોર્ડ નં 2 માં રાત્રે   ભારતીય જનતા પાર્ટી ની ખાટલા બેઠક મળી હતી   આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ ના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે દામનગર ના સીતારામ નગર માં ખાટલા બેઠક કરતા શહેર ના કાર્ય કર્તાઓ.

મુસાભાઈ કાળુભાઈ ચુડાસમા

ધર પાસે  મીટીંગ રાખેલ હતી. 

જેમાં  દામનગર શહેર ચુંટણી ઈનચાર્જ જીતુભાઈ ડેર તેમજ 

શહેર ભાજપ પ્રમુખ શ્રી પિતેશભાઈ નારોલા તેમજ બંને 

મહામંત્રી શ્રી સતિષબાપુ ધ્રુવ ભાઈ ભટ્ટ અમરશીભાઈ નારોલા

 સહ ઈનચાર્જ ધીરૂભાઈ નારોલા 

અલ્કેશ ભાઈ ભાતિયા હરપાલસિંહ કે જાડેજા

રધુભાઈ સાસલા જયદીપ ભાઈ સોની ખીમજીભાઈ ભરવાડ  હાજર રહ્યા હતા.


રિપોર્ટર વિમલ ઠાકર દામનગર

લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..