Back

રાજુલાના વિકટરના યુવા પત્રકાર રણછોડ બાંભણિયાનો આજે જન્મદિવસ

ન્યુજ

અમરેલી

*વિકટરના યુવા પત્રકાર રણછોડ  બાંભણિયાનો આજે જન્મદિવસ*


 રાજુલા તાલુકાના અરબી સમુદ્ર કાંઠે આવેલા વિકટર ગામનાં વતની રણછોડ બાંભણિયાનો આજે ૧૪ ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ છે તેઓ ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯ માં વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે રણછોડ બાંભણિયા છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયથી પત્રકાર જગત સાથે સંકળાયેલા છે પત્રકારત્વ ક્ષેત્રે સતત પ્રયતશીલ રહી પ્રજાના પ્રશ્નોને અને સમસ્યાઓને વાચા આપી પ્રશ્નોને જડમૂળથી ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરી પત્રકારત્વ ધર્મ ઈમાનદારી પૂર્વક નિભાવી તટસ્થ કામગીરી કરી રહ્યા છે નાની ઉંમરે ખૂબ મોટી લોકચાહના મેળવી છે તેમજ દરિયાકાંઠા વિસ્તારના પછાત વર્ગના લોકોના પ્રશ્નો અંગે હરહંમેશ જાગૃત રહી તેમને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરતા રહ્યા છે આ સાથે અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી રાજુલા તાલુકાના યુવા ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારે આજ તેમના જન્મદિવસે સગાંસંબંધીઓ મિત્રવર્તુળ સ્નેહીજનો દ્વારા તેમના મો. નં ૯૮૯૮૧૬૮૩૬૧ પર શુભેચ્છાઓની વર્ષા કરી રહ્યા છે...


શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..