Back

રાજુલા અવસાન નોંધ

રાજુલા ના અગ્રણી વેપારી ડાભી પરિવાર એટલે કે એસ ટી બસ સ્ટેન્ડ પાસે ડાભી લાતીવાળા તરીકે ઓળખાતા  જેન્તીભાઇ દયાળભાઇ ડાભી  આજ રોજ તા ૨૦-૦૧-૨૦ સોમવાર ના  શ્રી રામ ચરણ પામેલ છે. તેમાની અંતિમવિધિ આજે  સવારે ૧૦ વાગે રાખવામા આવેલ છેરાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..