Back

રાજુલા જાફરાબાદ ના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ દ્વારા આ કવિતા સાર્થક કરી

રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા આ કવિતા સાર્થક કરી હતી.

"જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શુર"

"નહિંતર રે'જે વાંઝણી મત ગુમાવીશ નૂર"

 

રાજુલા ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા આ કવિતા સાર્થક કરી હતી.

જાફરાબાદ ના એક અતિ ગરીબ અને મજૂરી કરતા કાળુભાઇ ની સ્થિતિ બસ ટક નું લાવે અને ટક નું ખાય આ પરિવારની ઘણા સમયથી ઈચ્છા હતી કે એક નાનું મોપેડ હોય હીરાભાઈ સોલંકી સમક્ષ આ વાત આવી હતી 

પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ નિમિત્તે આ ગરીબ પરિવારને મોપેડ આપી અનોખી રીતે ઉજવણી કરી હતી ખરેખર આ અનોખા કાર્ય ને આ વિસ્તારની જનતાએ બિરદાવ્યું હતું....

 

શિયાળ વીરજી

રાજુલા

 

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..