Back

જાફરાબાદમાં નેશનલ ગર્લ ચાઈલ્ડ રેલી યોજાય

તાલુકા હેલ્થ કચરી અને આઇ સી ડી એસ વિભાગ- 

 જાફરાબાદ દ્વારા "નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે"નિમિતે રેલી યોજાઇ


માં.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસર  જીગ્નેશ ગોસ્વામી ના અધ્યક્ષ સ્થાને અને આઇ.સી.ડી. એસ.વિભાગ જાફરાબાદ ના સંયુક્ત ઉપક્રમે રેલી યોજાઇ. આ રેલીમાં બેટી બચાવો - બેટી પઢાઓ,સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા,દીકરા - દીકરી ના ભેદભાવ દૂર કરવાં અને દીકરા - દીકરી નું પ્રમાણ જાળવવા અને સમાજ ને બચાવવા રેલી નું આયોજન કરવામાં આવેલ.જેમાં જાફરાબાદ ના લોકોમાં જનજાગૃતિ લાવવા સૂત્રોચાર સાથે રેલી કાઢવામાં આવેલ.જેમાં તાલુકા હેલ્થ ઓફિસર જીગ્નેશ ગોસ્વામી, તાલુકા સુપરવાઈઝર શનિશ્વરાભાઇ,ગીતાબેન પંડિત,સી.ડી.પી.ઓ.મંજુલાબેન કોલડિયા,તથા આરોગ્ય અને આઇ સી ડી એસ ના સ્ટાફ હાજર રહેલ.


Yogesh kanabar

Rajula

9824861414

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..