Back

જી.એમ.બી પોલીટેક્નીકલ ખાતે ધ્વજ વઁદન કરાયુ

ન્યુજ


રાજુલા તાલુકાના છતડીયા ગામે આવેલ જી.એમ.બી. પોલીટેકનીક,ખાતે કોલેજના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઘ્વારા ઘ્વજ વંદન કરવામાં આવ્યું...


આ કાર્યક્રમ પ્રજાસત્તાક દિન નીમીતે સૌથી નાની દિકરીએ  ધ્વજ વંદન  ફરકાવવામાં આવ્યુ હતુ...


તેમજ પ્રો. ડી.વી.ખખ્ખર, પ્રો. કે.વી.પટેલ, દિલીપ લાડુમોર, મનોજ દેવમુરારી, ધવલ લાડુમોર, સંકેત રાવલ, અનિત ઠાકુર, ભાવેશ ઝા, કેતન પ્રજાપતિ, ભુપેન્દ્ર દુબે, સ્વપનીલ અંધારિયા, મુનિર ચૌહાણ તેમજ જી.એમ.બી સ્ટાફ હાજર રહ્યા હતા,,,


શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..