Back

બાબરીયાધાર ગામે પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

તા26/1/20 

ન્યુજ


બાબરીયાધાર ગામે પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

આ કાયઁક્મ બાબરીયાધાર પ્રાથમિક શાળા ના પટાંગણમાં ઉજવવામાં આવ્યો હતો જેમાં હાઈસ્કુલના આચાર્ય શ્રી મોદી સાહેબ ,પ્રા.શાળાના આચાર્ય   શ્રી.રાજુભાઇ ચૌહાણ તથા બાબરીયાધાર ગામના સરપંચ શ્રી અનિલભાઇ લાડુમોર ,પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઇ લાડુમોર,અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ વલકુભાઇ બોસ  ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ગ્રામજનો તથા બંને શાળાના શિક્ષકગણ દ્વારા ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો...


શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..