Back

જય વસાવડા રાજુલાના આંગણે

જય વસાવડા  નામ સાંભળતા જ  જેને સાંભળવાની  જિજ્ઞાસા ઉઠે તેવા વક્તા રાજુલા શહેર ના  કાન્હા વિશ્વવિદ્યાલય ના  આંગણે  રાજુલા શહેરમાં  રાજુલા શહેર ના  બાળકો માટે  શિક્ષણ ક્ષેત્રે બાળકોને વિશેષ  જ્ઞાન મળે  તેઓ કાન્હા વિશ્વવિદ્યાલય  પ્રયાસ  કાન્હા  વિશ્વવિદ્યાલય  જ્યારથી  આ શાળા  શરૂ થઈ છે ત્યારથી  બાળકોની કંઈક નવું જ આપો  શિવ  મામા  વિચારતી આ શાળા પ્રવાસ અલગ અલગ કાર્યક્રમો રમત-જગત  તેમજ  એન્યુઅલ કાર્યક્રમો  રે બાળકોને નવું નવું પીરસવાનો સતત પ્રયાસ કરે છે  ક્યારે રાજુલાના આંગણે જય વસાવડા  આવતા હોય  ક્યારે  કાન્હા વિશ્વવિદ્યાલય  ગૌરવ અનુભવે છે ઉત્તમ શિક્ષણ અને વિદ્યાર્થીઓ ના વિકાસ માટે તત્પર આવી કાન્હાવિશ્વવિદ્યાલય શાળા દ્વારા આયોજિત એક અલગ અને અનોખું આયોજન કરવા જઈ રહી છે. જે રાજુલા શહેર માં સૌ પ્રથમ વાર થવા જઈ રહ્યું છે.જેમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી માટે આવનારી બોર્ડ ની પરીક્ષા માં બાળકો ને તેમજ વાલીશ્રી ને શેક્ષણિક પ્રશ્નો નો સંતોષકારક નિવારણ લાવવા માટે ગુજરાતી ભાષા ના શ્રેષ્ઠ વક્તા તા.૧૩/૨/૨૦૨૦ ના રોજ *જય વસાવડા* આવી રહ્યા છે.

👉 તમારા બાળક ને અડચણરૂપ થતા તેમજ તમારા શેક્ષણિક પ્રશ્નો નીચે આપેલા નંબર પર ફોન કરી  નોંધાવી શકો છો 

*9081090790*


સમય - ૪ થી ૬

સ્થળ - કાન્હાવિશ્વવિદ્યાલય શાળા..

 *આપ સૌ ને કાન્હાવિશ્વવિદ્યાલય ભાવભર્યું હૃદય પૂર્વક આમંત્રણ પાઠવે છે*

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..