Back

રાજુલા જાફરાબાદ વિસ્તારમાં વહેલી સવારથી ધીમીધારે મેઘરાજાનું આગમન થયું...

બ્રેકિંગ ન્યુઝ

 અમરેલી


અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારમાં વહેલી સવારથી ધીમીધારે મેઘરાજાનું આગમન થયું...


અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વહેલી સવારથી ધીમીધારે મેઘરાજાનું આગમન થયું હતું જ્યારે રાજુલાના હિંડોરણા. સતડીયા. વડ.ભેરાઇ.કડિયાળી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે....


કડાકા-ભડાકા અને ગાજ વીજ  તેમજ પવન સાથે વહેલી સવારથી વરસાદ શરૂઆત થઇ હતી...



વહેલી સવારથી વરસાદ પડતાં ઠંડક પ્રસરી....


વાવણી નો વરસાદ વરસ્યા પછી લાંબા સમય બાદ રાજુલા વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી...


આ વિસ્તારમાં વરસાદ વરસતા નદીઓ ના નવા નીરની આવક થઇ હતી...


નદી નાળા.ઓમાં નવા નીરની આવક થતાં ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો...



શિયાળ વીરજી

અમરેલી

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..