Back

જન અધિકાર મંચના મીડિયા કન્વીનર તરીકે કાળુભાઈ વાઘ ની નિમણૂક

જન અધિકાર મંચ-ગુજરાત ના પ્રમુખ અને સફળ યુવા આંદોલનકારી તેમજ આદર્શ  પ્રવિણભાઈ રામ  

દ્વારા કાળુભાઇ વાઘ ને ગુજરાત જનઅધિકાર મંચ ના અમરેલી જિલા ના મીડિયા સમિતિ કન્વીનર અમરેલી જિલ્લા માં નિયુક્ત કરવામાં આવે છે ત્યારે કાળુભાઇ વાઘ ને ચારો તરફ થી સામાજિક સંસ્થાઓ તેમજ વેપારી ગણ તેમજ વિવિધ જગ્યાએ અભિનંદનની વર્ષા વરસી રહી છે ત્યારે કાળુભાઈ  વાઘ સાથે વાત કરતા જણાવેલ છે કે આ જવાબદારી હું ખુબ જ કાળજી પૂર્વક નિભાવીશ


યોગેશ કાનાબાર

રાજુલા

9824861414

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..