Back

જાફરબાદના ટીંબી માર્કટિંગ યાર્ડમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો

ન્યૂઝ

 અમરેલી 


જાફરબાદના ટીંબી માર્કટિંગ યાર્ડમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો 


આજરોજ જાફરબાદના ટીંબી માર્કટિંગ યાર્ડમાં કિસાન સૂર્યોદય યોજનાનો પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે હવે ખેડૂતોને રાત ઉજાગરો નહીં રહે તેવા શુભ આશયથી સરકાર દ્વારા શરૂ થયેલ આ યોજના માં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


આ તકે માર્કટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ નાજભાઈ બામ્ભનિયા મનુભાઈ વાજા ગૌતમભાઈ વરુ યોગેશભાઈ બારૈયા કુલદીપભાઈ વરુ દિનેશભાઇ ત્રિવેદી જીણાભાઈ બારૈયા પીજી વી સી એલ ના અધિકારી નિનામાં ભાજપના આગેવાનો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા....


શિયાળ વીરજી

રાજુલા


રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..