Back

રાજુલાના છતડીયા ગામે ભવ્ય તુલસી વિવાહ યોજાયો

ન્યુજ 

અમરેલી


અમરેલી જીલ્લાના રાજુલાના છતડીયા ગામે ધાખડા અને ડાભીયા  પરીવાર દ્રારા તુલસી વિવાહ નુ આયોજન કરવામાં આવેલ...


આ આયોજન માં ધાખડા પરીવાર દ્રારા ભગવાન ઠાકોરજી જાન ઢોલ શરણાઈ તેમજ બેન્ટવાજા અને ઘોડાઓ સાથે  ધાખડા પરીવાર ના અાંગણેથી જાનનુ પ્રસ્થાન કરવામાં અાવેલ તેમજ છતડીયા ગામ ની મેઈન બજાર માં ભગવાન ઠાકોરજીની જાન ધામ ધુમ પુર્વક ડાભીયા પરીવારના  અંગણે તુલસી માતાજીના રૂડાગૂ માંડવડા રોપ્યા...


આ અવસરમાં તમામ ગ્રામ જનો મહેમાનો મોટી સંખ્યામાં જોડાયા...

તેમજ રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય શ્રી અંમરીશભાઈ ડેર તેમજ પુર્વ ધારાસભ્યશ્રી અને સમસ્ત ક્ષત્રિય કાઠી સમાજ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ વરૂ. કોહીનુર હોટલ દિલુભાઈ વરૂ.મનુભાઈ વડલી. ધીરૂભાઈ.  છતડીયા સરપંચ તેમજ પુર્વ સરપંચ તેમજ સાગરભાઈ ડાભીયા ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા..




શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..