Back

રાજુલાના ડુંગર ગામે સર્વ ધર્મ એક સમાન કાર્યક્રમ યોજાયો

ન્યુજ 

અમરેલી    

                                      

રાજુલા તાલુકાના ડુંગર ગામે સર્વ ધર્મ એક  સમાન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ...


જેમાં ભારત વસતા તમામ ને સાથે લઈ એકતા બની રહે તે હેતુથી હિન્દુ મુસ્લીમ સીખ ઈસાઈ ખ્રીસ્તી સર્વ ધર્મ ને જોડતો  આ કાર્યમાક્રમ યોજાઓ...


આ આયોજન રાજુલાના ડુંગર ગામના એસ. ટી. બસ સ્ટેન્ડ ના વિસ્તારમાં કાર્ય ક્રમ યોજાયો...


આ કાર્યક્રમ માં ડુંગર ગામ યુવાનો ત્થા વડીલો  બાળકો એ મોટી સંખ્યામા જોડાયા તેમજ ડુંગર ગામની શેરીઓમાં જઈ અલગ અલગ પ્રકારના શો કરી લોકોને  સારી રીતે સમજણ આપવામા આવી હતી તેમજ આ કાર્યક્રમને મોટી સંખ્યામા  માણ્યો હતો જે રફિક મેમણ ની યાદી માં જણાવે છે...



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..