Back

અમરેલીના જાફરાબાદમાં અખીલ ભારતીય કોળી સમાજની મીટીંગ યોજાઈ

ન્યુજ

અમરેલી

જાફરાબાદ ખાતે અખિલભારતીય કોળી સમાજ ની કરોબારી મીટીંગ યોજાઈ...


  અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોલીસમજ પ્રમુખ કરણભાઈ બારયા ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાય...


આજ રોજ અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ માંથી અખીલ ભારતીય કોળી સમાજના પ્રમુખો તથા મહામંત્રીઓ અને સભ્યો હાજર રહ્યા હતા અને આવનારા દિવસોમાં કોળી સમાજ સંગદિઠ થવા કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયા દ્વારા હાકલ કરી હતી...

તેમજ કોળી સમાજના ના દિકરા દિકરી ને વધુમાં વધુ શિક્ષણ મળે અને કોળી સમાજ ને જાગૃતિ લાવવા માટે આજથી જ કામે લાગી જવા માટે તમામ હોદ્દેદારો ને હાકલ કરી હતી અને આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ કોળી સમાજના આગેવાનો પ્રમુખો અને સભ્યો દ્વારા સમુહ ભોજન લઈને છૂટા પડ્યા હતા....



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..