Back

*અમરેલી જીલ્લા ભાજપ* *મહામંત્રી* પદે * ડો. હિતેષ બી હડિયા* ને પસંદ કરવા આહિર સમાજમાંથી ઉઢતો બુલંદ અવાજ

*અમરેલી જીલ્લા ભાજપ* *મહામંત્રી* પદે * ડો. હિતેષ બી હડિયા* ને પસંદ કરવા આહિર સમાજમાંથી ઉઢતો બુલંદ અવાજ

     *" શ્રી ડો. હિતેષ બી હડિયા સતત 21 વર્ષ થી RSS અને જીલ્લા , તાલુકા અને પ્રદેશ માં ભાજપ નું નેતૃત્વ કરતા પ્રમાણિક કાર્યકર્તા તરીકે સેવારત છે* "

        નવા આવનારા સંગઢન વિસ્તરણ માં ભાજપ દ્વારા અમરેલીમાં પ્રમુખશ્રી અને મહામંત્રી ની નિમણૂક થવાની છે . ત્યારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ જીલ્લામાં આહિર સમાજ નું મતદાન માં પ્રભુત્વ રહેલું છે. ત્યારે જો ડો. હિતેષ હડિયા ની નિમણુંક કરવામાં આવે તો ભાજપને આહીર સમાજ નો વધારે સાથ મળે તેવો સૂર વહેતો થયો છે. ડો. હડિયા અત્યારે ,પ્રદેશ ઉપ-પ્રમુખશ્રી ગુજરાત આહિર સમાજ (અખિલ ભારતીય યદુવંચી મહાસભા ) ની જવાબદારી નિભાવે છે. અને જીલ્લા માં મહામંત્રી બક્ષીપંચ મોરચો. ડીરેક્ટર ગુજરાત રાજ્ય હો. મેડિકલ કાઉન્સિલ,પ્રમુખ અમરેલી જીલ્લા આયુષ ડો. એસોસિએશન, અને વિધાનસભા , લોકસભામાં ભાજપ દ્વારા વિવિધ જવાબદારી   નિષ્ઠાપૂર્વક નિભાવી હતી, આહીર સમાજ ની ઘણી બધી સંસ્થામાં જોડાયેલ છે. જો આવા યુવાન, તેજસ્વી, પ્રતિભાશાળી વ્યક્તિ ની પસંદગી કરવામાં આવે તો અમરેલી જીલ્લામાં ભાજપને જબરો લાભ મળે તેમ છે. ડો. હડિયા મળતાવડા અને સેવાભાવી સંભાવના ના લીધે દરેક સમાજ માં ખૂબજ પોપ્યુલર છે. આ સંસદીય ક્ષેત્રમાં આહિર સમાજ ના નિર્ણાયક મતદાન હોય  જેથી ભાજપ ને જબરો લાભ મળે એવું દેખાય રહેલું છે.   આવા પ્રકાર નો આહીર સમાજ તેમજ ઇતર સમાજ માં લોકજુવાલ બની રહ્યો છે.....

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..