Back

રાજુલા ના પોલીસ ખાતા ના એક જાબાજ અધિકારી ને મળિયો એવોડ

આમ તો જોયે તો પોલિસ નામ આવે ત્યાં ધબકાર વધવા લાગે ને ત્યારે  રાજુલા શહેર ના એવા એક જાબાજ  રાજુલાના એ.એસ.આઇ. અરુણભાઇ ત્રિવેદીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરી સન્માનીત કરતા મુખ્યમંત્રીશ્રી.......        રાજય પોલીસ દળમાં વિશિષ્ઠ ફરજ બજાવનાર IPS  સહીતના  પોલીસ અધિકારી અને કમઁચારીઓને મહામહીમ રાષ્ટ્રપતિશ્રી તરફથી રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયેલ હતા.જે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવાનો સંમારોહ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીના વરદ હસ્તે ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા,શ્રી જે.એન.સિંહ,અધિક ગૃહ સચિવ સંગીતા સિંહ, DGP શ્રી શિવાનંદ ઝા સહીત રાજયના પોલીસ વડાઓ સહીતના ગણ-માન્ય મહાનુભાવો,ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ચંદ્રકો પ્રાપ્ત કરનારના પરિવારની હાજરીમાં અમદાવાદ ખાતે યોજાયેલ જેમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ.અરુણભાઈ ત્રિવેદીને પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનીત કરવામાં આવતા,બહોળો મિત્ર વતુઁળ ધરાવતા મિલનસાર સ્વભાવના અરુણભાઇ ત્રિવેદીને જીલ્લા પોલીસ વિભાગ,તેમજ તેમના શુભચિંતકો દ્રારા ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવી રહયા છે.


યોગેશ કાનાબાર

રાજુલા

9824861414

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..