Back

ભાવનગર સોમનાથ હાઇવે રાજુલા ટ્રાફિક જામ

બ્રેકિંગ ન્યુજ

અમરેલી


રાજુલાના હિંડોરણા નજીક આવેલ ધાતરવડી પુલ ઉપર  સતત નવમી વખત ગાબડુ પડ્યુ તેમ છતા પણ છતાધીશો નુ પેટમાં પાણી પણ હલતુ નથી...


એમ્બુલન્સ દ્રારા પ્રસુતી તેમજ ઈમરજન્સી કેસો ને તત્કાલ પહોસવા માટે  હિંડોરણા પુલ ના કારણે કલાકો સુધી લાઇનો રહેવુ પડે છે....


તંત્રની ઘોરબેદરકારી સામે આવી છે પુલ અતિ જર્જરીત હાલત માં છે પુલ પર ગાબડુ પડવાથી ત્રણ ત્રણ કીલોમીટર સુધી વાહનો લાઈનો લાગી છે તેમ છતા અહી પુલ ઉપર કોઈ છતાધીશો તેમજ ટ્રાફીક નીવારણ માટે પોલીસ કર્મી પણ નથી         "  રામ રાજ્ય અને પ્રજા દુખી " કહી શકાય છે વાહન ચાલકો તેમજ કંપનીઓ માથી આવી રહેલ કર્મચારીઓ ની ભીડ જામી છે.,..


 ભાવનગર સોમનાથ  હાઈવે ને જોડતો એક માત્ર નેશનલ હાઈવે છે એ પણ અતિ બિસ્માર હાલતમાં છે..,


ધાતરવડી પુલ પર લોકો જીવના જોખમે કરે છે વાહનો પસાર ...


રાજુલાની આસપાસ આવેલ મોટી મોટી કંપનીઓ આવેલ હોવાથી હજારો લોડીંગ વાહનો તેમજ અસંખ્ય લોકોની આ પુલ ઉપરથી  પસાર થવા માટે આકસ્મિક જોખમાઈ રહ્યુ છે...


તંત્ર ને જાણ થતા જ  કાગળ ના પુઠા મુકી ને રીપેરીંગ કરી આખ આડા કાન કરી દીધા ની અહી પોઝીશન દેખાઈ રહી છે


તંત્ર આ પુલ ઉપર કોઈ મોટી દુરઘટનાની રાહ જોઈ રહી હોય તેવુ લાગી રહ્યુ છે...

યોગેશ કાનાબાર 

રાજુલા

9824861414

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..