Back

કોળી સમાજ દવરા સોમનાથ માં ધ્વજારોહણ કાર્યક્રમ

*જય સોમનાથ* 


આવતીકાલે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મુકામે કોળી સેના કોળી સમાજ દ્વારા ધ્વજારોહણનું આયોજન કરાયું છે પવિત્ર શ્રાવણમાસના સોમવારે ધ્વજારોહણમાં પધારવા વિવિધ સમાજના આગેવાનો યુવાનો વડીલો મિત્રો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો માતાઓ વડીલોને હાજરી આપવા ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું 


*હીરાભાઈ સોલંકી* 

*પૂર્વ સંસદીય સચિવ ગુજરાત રાજ્ય* 

*પ્રમુખ કોળી સેના ગુજરાત*

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..