Back

રાજુલા માં શિક્ષકો ધરણા ઉપર ઉતર્યા

રાજુલા

30.11.2019


આજરોજ રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજુલા મામલતદાર કચેરી ના .ખુલ્લા ગ્રાઉંડ માં શિક્ષકો ના પડતર પ્રશ્નો અંગે ધરણા ઉપર


જેનાં આગેવાન શ્રી  -  પ્રમોદભાઈ ધીરુભાઈ કાનપરિયા રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ. મહામંત્રી તેમજ પ્રમુખશ્રી_(૨) ધર્મેન્દ્ર ભાઈ   અનકભાઈ ધાંધલ  પ્રમુખશ્રી રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ 100 જેટલા શિક્ષકોપડતર પ્રશ્નો માટે એક દિવસ નો કાર્યક્રમ યોજવાના આવ્યો જેમાં પડતરપ્રશ્નો - (૧) જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી  (૨) છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી કરવા બાબત (૩) નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં શિક્ષકને હાનિકર્તા બાબતો દૂર કરવી (૪) ઉચ્ચતર પગારધોરણ ccc પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખ થી આપવા બાબત તથા તારીખ 30/ 06 /2016 પછી મુદત વધારવા બાબત. વિગેરે પ્રશ્નોને લઇ આજે બપોરના 12 વાગ્યા થી 5 વાગ્યા સુધી  ધરણા બેસેલ


યોગેશ કાનાબાર

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..