Back

રાજુલાના ખેરા ગામે સિંહોએ કર્યુ નિલગાાય નુ મારણ

બ્રેકિંગ ન્યુજ

અમરેલી


અમરેલી જીલ્લાના રાજુલાના ખેરા ગામે રેવન્યુ વિસ્તારમાં એક નિલગાય નુ મારણ કરી મિજબાની માણી...


રાજુલા તાલુકા નુ દરિયાકાઠા વિસ્તાર  નુ છેવાડા ના ગામડાઓ પણ સિંહોના ધામા...


રાજુલા અનેક ગામોમાં સિંહો ગામ ની શેરીઓમાં ઘુસી ગાયોના મારણ  કરતા હોય ગ્રામ જનોમાં ફેલાયો ફફડાટ ...


ખેરા ગામે રેવન્યુ વિસ્તારમાં ધોળા દિવસે બે સિંહોએ એક નિલગાયનુ મારણ કરી મીજબાની માણી રહેલા સિંહોનો વિડિયો કોઈ લોકોએ પોતાના મોબાઇલ થી લાઇવ દ્રશ્યો કેદ કરી  આ વિડીયો સોશ્યલ મીડીયા વાઈરલ થઈ રહ્યો છે



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..