Back

સાવરકુંડલા ના સેવાભાવી યુવાને રજળતી લાશ હોસ્પિટલે પહોંચાડી

*સાવરકુંડલા મા ત્રણ દિવસ પહેલા પ્રવીણભાઈ શાંતિલાલ ઠાકર નામના વ્યક્તિ ગુમ થયેલ હતા*  જેની લાશ નેસડી રોડ પર હોય એવા સમાચાર આજે *સાવરકુંડલા ના 108 યુવાન સમાજ સેવક હિતેષ સરૈયા ને મળતા*  તાત્કાલિક સ્થળ પર પહોચી ને એમની દયનિય હાલતમાં મળી આવેલ દુર્ગંધ મારતી જીવાત થઈ ગયેલી કોહવાયેલી લાશ ને સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માટે લઇ ગયેલ સ્થળ પર પી આઈ વસાવા સાહેબ તેમજ જીજ્ઞેશભાઈ અશોકભાઈ તેમજ પોલીસ સ્ટાફ તેમજ નગરસેવક ભાવેશભાઈ હિંગુ તેમજ પ્રકાશભાઈ ગેડીયા પણ સ્થળ પર હાજર હતા જેઓ મદદરૂપ બન્યા હતા...

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..