Back

રાજુલા ના ડુંગર ગામે પી.એસ.આઈ.દ્રારા ફ્લેગ માસ યોજાયો

ન્યુજ

 અમરેલી


અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનના .પી.એસ.આઈ. એન.જી. સોલંકી સાહેબ. ત્થા એચ.સી. ત્થા પોલિસ અને હોમગાર્ડના જવાન દ્વારા

ડુંગર તેમજ આજુબાજુના ગામમાં સધન પેટ્રોલીંગની કામગરી બજાવી...


આજ રોજ તા-૦૯/૧૧/૨૦૧૯ શનિવાર ના ૧૦:૩૦ કલાકે અયોધ્યા મંદિર કેસની સુનાવણી હોવાને કારણે રાજુલા તાલુકાના ડુંગર પોલીસ ની સારી એવી કામગીરી જોવા મળી વહેલી સવાર થી જ આમ નાગરિક તથા જનતામાં ઉત્સાહ ઉમંગ સેવાઈ રહ્યો...


 ડુંગર ગામમાં એસ.ટી. બસ સ્ટોપ, મેઈન બજાર, એસ.બી.આઈ. બેન્ક રોડ તેમજ કલ્યાણ નગર જેવા અનેક વિસ્તારમાં પોલીસ વાહન દ્વારા ફ્લેગ માચૅ યોજી હતી...



શિયાળ વિરજી

રાજુલા


                                                 ં

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..