Back

આજરોજ જાફરાબાદ થી સોમનાથ સુધી ની પદયાત્રા નો પ્રારંભ કર્યો

ન્યુજ

અમરેલી

આજરોજ જાફરાબાદથી સોમનાથ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો.,,

જેમાં રાજુલા જાફરાબાદમાંથી બહોળી સંખ્યામાં આગેવાનો યુવાનો વેપારીઓ લોકો જોડાયા હતા.,

આજ રોજ ૯/૦૮/૨૦૧૯ ના રોજ જાફરાબાદ ની પ્રારંભ થયો છે અને પદયાત્રા ૧૧મી ઓગસ્ટ ના રોજ સોમનાથ પહોંચશે...

જ્યાં ૧૨મીએ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે રાજુલા જાફરાબાદ ના સંસદિય સચિવ હિરાભાઈ સોલંકી અને ભક્તો દ્રારા ધ્વજારોહણ કરી સોમનાથદાદાના આશીર્વાદ મેળવશે...


શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..